શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ, ભાવનગર – લોગો

ટ્રસ્ટ રજી. નં. એ/૧૩૩

શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ

શ્રી પી.સી. પરમાર છાત્રાલય

પ્લોટ નં. ૧૨૮૭/બી, ઘોઘા સર્કલ, ભાવનગર.

ફોન: (૦૨૭૮) ૨૫૬૪૭૫૭

શ્રી એલ.આર. ચૌહાણ કન્યા છાત્રાલય

પ્લોટ નં ૩૬, પરમેશ્વરપાર્ક સોસાયટી, ટોપ ૩ સર્કલ પાસે, ભાવનગર.

તેજસ્વી વિદ્યાર્થીઓનો શ્રી સરસ્વતી સન્માન સમારોહ – ૨૦૨૬

(ઇનામ વિતરણ સમારોહ – ૨૦૨૬)

ભાવનગર શહેરના રહીશ અને વર્ષ ૨૦૨૬ ની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ જ આ ફોર્મ ભરવું.

પગલું ૧: ધોરણ પસંદ કરો

પહેલા તમે કયા ધોરણની પરીક્ષા આપી તે પસંદ કરો. પસંદગી પ્રમાણે યોગ્યતા અને ફોર્મ દેખાશે.